મુંબઇ: ઇંગ્લેન્ડ સામે 3 ODI અને 3 T20 મેચ માટે ભારતીય ટીમની
જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલીને બન્ને ફોર્મેટમાં કેપ્ટન
બનાવવામાં આવ્યો છે. જ્યારે યુવરાજ સિંહનો વન ડે અને ટી-20 તેમજ સુરેશ રૈના
અને આશિષ નેહરાનો ટી-20માં સમાવેશ કરવામાં આવ્યો છે.કેપ્ટન તરીકે ધોનીના
સ્થાને વિરાટ આવતા યુવરાજ સિંહને ફાયદો થયો છે.યુવરાજે 3 વર્ષ બાદ વન ડેમાં
વાપસી કરી છે. યુવરાજ છેલ્લે ડિસેમ્બર, 2013માં દક્ષિણ આફ્રિકા સામે અંતિમ
વન-ડે રમ્યો હતો.
ભારતીય ODI ટીમ
વિરાટ કોહલી
(કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની, લોકેશ રાહુલ, શિખર ધવન, મનિષ પાંડે, કેદાર
જાધવ, યુવરાજ સિંહ, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, રવિન્દ્ર
જાડેજા, અમિત મિશ્રા, જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ
ODIમાં કોણ ઇન કોણ આઉટ
IN: લોકેશ રાહુલ, શિખર ધવન, યુવરાજ સિંહ, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર
OUT: ધવલ કુલકર્ણી, મનદિપ સિંઘ, અક્ષર પટેલ, રોહિત શર્મા, જયંત યાદવ
OUT: ધવલ કુલકર્ણી, મનદિપ સિંઘ, અક્ષર પટેલ, રોહિત શર્મા, જયંત યાદવ
ભારતીય T20 ટીમ
વિરાટ
કોહલી (કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની, મનદિપ સિંહ, લોકેશ રાહુલ, યુવરાજ
સિંહ, સુરેશ રૈના, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા,
યજવેન્દ્ર ચહલ, મનિષ પાંડે, જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, આશિષ નેહરા
આ માટે યુવરાજની થઇ વાપસી
- ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનને કારણે યુવરાજ સિંહની 3 વર્ષ બાદ વન ડે ટીમમાં વાપસી થઇ છે
- તેને અંતિમ મેચ ડિસેમ્બર 2013માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમી હતી
- રણજીમાં તેને 8 મેચમાં 724 રન બનાવ્યા છે. જેમાં 260 અને 177 રનની ઇનિંગ પણ શામેલ છે
- તેને અંતિમ મેચ ડિસેમ્બર 2013માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમી હતી
- રણજીમાં તેને 8 મેચમાં 724 રન બનાવ્યા છે. જેમાં 260 અને 177 રનની ઇનિંગ પણ શામેલ છે
સુરેશ રૈના ODIમાં ન કરી શક્યો વાપસી
-
સુરેશ રૈનાની ટી-20માં વાપસી થઇ હતી જો કે તે વન ડેમાં વાપસી કરી શક્યો
નહતો. તેને અંતિમ વન ડે 25 ઓક્ટોબર 2015માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમી હતી
- તે બાદ રૈનાને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 5 મેચની વન ડે સિરીઝ માટે પણ ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો પરંતુ વાયરલ ફિવરને કારણે એક પણ મેચ રમી શક્યો નહતો
- તે બાદ રૈનાને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 5 મેચની વન ડે સિરીઝ માટે પણ ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો પરંતુ વાયરલ ફિવરને કારણે એક પણ મેચ રમી શક્યો નહતો
આ ખેલાડી છે ઇજાગ્રસ્ત
રોહિત શર્મા: ન્યૂઝીલેન્ડ સિરીઝ બાદથી ટીમની બહાર છે. હેમસ્ટ્રિંગને કારણે પગની સર્જરી થઇ છે
મોહમ્મદ શમી: ઇજાને કારણે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ અંતિમ બે ટેસ્ટ પણ નહતો રમ્યો
અક્ષર પટેલ: ડોમેસ્ટિક ક્રિકેટમાં ઇજાગ્રસ્ત થયો
ધવલ કુલકર્ણી: ન્યૂઝીલેન્ડ સિરીઝમાં માત્ર 1 વન ડે રમી શક્યો હતો. લાંબા સમયથી ઇજાગ્રસ્ત છે

2.5 કલાક મોડી શરૂ થઇ મીટિંગ
-
સિલેક્શન કમિટીની મીટિંગ મુંબઇમાં આશરે અઢી કલાક બાદ શરૂ થઇ હતી. પહેલા તે
વાતને લઇને સસ્પેન્સ હતું કે સિલેક્ટર્સની મીટિંગ થશે કે નહી. 12:30
વાગ્યે શરૂ થનારી મીટિંગ આશરે 3:15 વાગ્યે શરૂ થઇ હતી
- મહત્વપૂર્ણ છે કે પાંચમાંથી ત્રણ સિલેક્ટર્સ જ લોઢા પેનલની ભલામણોને પૂર્ણ કરે છે. 2 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે બોર્ડ પ્રેસિડેન્ટ અનુરાગ ઠાકુર અને સેક્રેટરી અજય શિરકેને પદ પરથી હટાવી દીધઆ હતા.
- મહત્વપૂર્ણ છે કે પાંચમાંથી ત્રણ સિલેક્ટર્સ જ લોઢા પેનલની ભલામણોને પૂર્ણ કરે છે. 2 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે બોર્ડ પ્રેસિડેન્ટ અનુરાગ ઠાકુર અને સેક્રેટરી અજય શિરકેને પદ પરથી હટાવી દીધઆ હતા.
ODI મેચનો કાર્યક્રમ
પ્રથમ વન ડે: 15 જાન્યુઆરી, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પૂણે
બીજી વન ડે: 19 જાન્યુઆરી, બારાબતી સ્ટેડિયમ, કટક
ત્રીજી વન ડે: 22 જાન્યુઆરી, ઇડન ગાર્ડન, કોલકાતા
T20I મેચનો કાર્યક્રમ
પ્રથમ ટી-20: 26 જાન્યુઆરી, ગ્રીન પાર્ક સ્ટેડિયમ, કાનપુર
બીજી ટી-20: 29 જાન્યુઆરી, વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમ, નાગપુર
ત્રીજી ટી-20: 1 ફેબ્રુઆરી, એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરૂ
No comments:
Post a Comment