1500 રૂ. કરતા પણ ઓછી કિંમતમાં 4જી ફોન? કોણ આપી રહ્યું છે જાણવા કરો ક્લિક
ભારતમાં 4G ઇન્ટરનેટ સેવાઓમાં ક્રાંતિ લાવ્યા બાદ હવે રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ કંપની સસ્તા દર પર હવે ફિચર ફોન લઈને આવી છે. આ ફિચર ફોન્સ 4G-VoLTE ટેકનોલોજીવાળા હશે. આની કિંમત 1500 રૂ.થી ઓછી હશે.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ તરફથી લોન્ચ ફ્રી અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા અને મોબાઇલ કોલિંગની સુવિધાઓને લોકોએ વધાવી દીધી હતી. વેલકમ ઓફર અંતર્ગત આ સુવિધા 31 ડિસેમ્બર, 2016 સુધી મફત હતી. જોકે ન્યૂ યર ઓફરના એલાન અંતર્ગત આ મફત ઓફરને 31 માર્ચ, 2017 સુધી વધારી દીધી છે.
No comments:
Post a Comment